exclusive arrow
ગ્લાસ પિરામિડ

Jagdambamani Spiritual Park

ગ્લાસ પિરામિડ

Jagdambamani Spiritual Park

ગ્લાસ પિરામિડ

Jagdambamani Spiritual Park

ગ્લાસ પિરામિડ

Jagdambamani Spiritual Park

ગ્લાસ પિરામિડ

Jagdambamani Spiritual Park

ગ્લાસ પિરામિડ

ગ્લાસ પિરામિડ પૃથ્વી પરનું સૌથી વધુ ટકાઉ બાંધકામનું માળખું છે. પિરામિડ આકારના ધ્યાન કેન્દ્રનું નિર્માણ વિશેષ હેતુથી કરાયું છે. એની રચના જ એ પ્રકારની છે કે સૌથી વધુ વૈશ્વિક ઉર્જા (Cosmic Energy) મેળવી શકે છે.

મિસરના મહાન પિરામિડોની જેમ પંક્તિબધ્ધ દરેક ખૂણાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આજ કારણથી તે બ્રહ્માંડ માંથી મળતી ઉર્જાના અક્ષય ભંડાર છે. દુનિયાના શ્રેષ્ઠ વૈક્ષાનીકોએ પિરામિડની વિચિત્ર ચમત્કારી શક્તિઓનું સમર્થન કર્યું છે. જેમાં પિરામિડ નીચે બેસમેન્ટમાં Positive Energy નો ભરપૂર ભંડાર હોય છે. પિરામિડ Positive Energy મનુષ્યના શરીર અને મગજ પર શુભ અસર કરે છે. અને જ્ઞાન તંતુઓ ને શાંત કરે છે. દશ હજાર વર્ષો પહેલાં પ્રાચીન મીસરવાસીઓએ આજ સિધ્ધાંતને લક્ષ્યમાં રાખીને પિરામિડો બનાવ્યાં હતાં. આ પિરામિડ શક્તિ વિશ્વ ઉર્જા અને પૃથ્વી ની ગુરૂત્વાકર્ષણ શક્તિના મિશ્રણ થી ઉદભવે છે.

પિરામિડ ચાર મુખ્ય દિશાઓને એક સરખી રીતે રાખીને બનાવવામાં આવે છે. વિશ્વઉર્જા પિરામિડ ની ૧/૩ ઉચાઈએ સંગ્રહિત થાય છે. જેને ‘કીન્ગ્ઝ ચેમ્બર’ કહેવાય છે. પિરામિડ એક એવી ભૌમિતીક રચના છે જેમાં ઉર્જાની માત્રા ઘણી વધે છે. પિરામિડ માં કોઈપણ વસ્તુ રાખવામાં આવે તો એના તત્વોની ક્ષમતા આપોઆપ વિકાસ પામે છે. પિરામિડમાં બેસીને કે પિરામિડ નીચે કરવામાં આવતું ધ્યાન પિરામિડ ધ્યાન કહેવાય છે. ઘણા લોકોને તેમના આ ધ્યાન વખતે શાંતી થી માંડીને અતિ આહલાદક અનુભવો થયેલા છે. મોટા ભાગના લોકો, જેમણે પિરામિડ ધ્યાન નો અનુભવ કરેલો છે. તેઓના કહેવા મુજબ શરીર ને પૂર્ણ વિશ્રામ મળે છે. બહાર થી આવતી ઉત્તેજનાઓ તેમજ બિન-જરૂરી વિચારો બંધ થઇ જાય છે. પરિણામે એક એવી અવસ્થાનો અનુભવ થાય છે. જે ચેતનાના વધુ ગહેરા તલ પર એકાગ્ર કરવામાં સહાયભૂત થાય છે.

ધ્યાન ના પ્રાથમિક સાધકો ને પિરામિડ અલગ પ્રકારની ઉચ્ચ શક્તિ સભર વાતાવરણ પુરૂ પાડે છે. પિરામિડ સ્થૂળ શરીર માં રહેલા તાણ અને તનાવો ને ઘટાડી ને શાંતિ નો અનુભવ કરાવવામાં મદદ કરે છે. પિરામિડમાં થોડા દિવસો સુધી નિયમિત રૂપે ધ્યાન કરે તો જૂના રોગો પર અસર થાય છે. શરદી, કફ, ઇન્ફેકશન આદિમાં રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. પિરામિડમાં દરરોજ નિયમિત ધ્યાન કરવાથી Out Of Body Experience નો અનુભવ પણ થાય છે. Intuition Power પણ વધે છે. જેનાથી ભવિષ્યની ઘટનાઓનું પૂર્વાનુમાન પણ થવા લાગે છે.

પિરામિડ માં કરવામાં આવેલું ધ્યાન ત્રણ ગણું સઘન પરિણામ આપે છે.


कांच का पिरामिड

ग्लास पिरामिड पृथ्वी पर सबसे टिकाऊ निर्माण संरचना है। पिरामिड आकार का ध्यान केंद्र एक विशेष उद्देश्य के लिए बनाया गया है। इसकी संरचना ऐसी है कि इससे सर्वाधिक वैश्विक ऊर्जा (कॉस्मिक एनर्जी) प्राप्त की जा सकती है।

मिस्र के महान पिरामिडों की तरह, पंक्तियाँ हर कोण को ध्यान में रखकर बनाई गई हैं। अत: यह ब्रह्माण्ड से प्राप्त ऊर्जा का अक्षय भण्डार है। दुनिया के सर्वश्रेष्ठ वैज्ञानिकों ने पिरामिड की विचित्र चमत्कारी शक्तियों की पुष्टि की है। जिसमें पिरामिड के नीचे तहखाने में सकारात्मक ऊर्जा का प्रचुर भंडार है। पिरामिड सकारात्मक ऊर्जा का मानव शरीर और दिमाग पर लाभकारी प्रभाव पड़ता है। और ज्ञान तंत्रिकाओं को शांत करता है। दस हजार साल पहले, प्राचीन मिस्रवासियों ने इसी सिद्धांत को ध्यान में रखते हुए पिरामिड बनाए थे। यह पिरामिड ऊर्जा ब्रह्मांडीय ऊर्जा और पृथ्वी के गुरुत्वाकर्षण बल के संयोजन से उत्पन्न होती है।

पिरामिड चारों मुख्य दिशाओं को एक सीध में रखकर बनाए जाते हैं। सार्वभौमिक ऊर्जा पिरामिड की ऊंचाई के 1/3 भाग पर संग्रहीत होती है। इसे 'किंग्स चैंबर' कहा जाता है। पिरामिड एक ज्यामितीय संरचना है जिसमें ऊर्जा की मात्रा बढ़ती है। पिरामिड में कोई भी वस्तु रखने से उसके तत्वों की क्षमता स्वतः ही विकसित हो जाती है। पिरामिड में या उसके नीचे बैठकर किया गया ध्यान पिरामिड मेडिटेशन कहलाता है। कई लोगों को अपने ध्यान के दौरान शांतिपूर्ण से लेकर अत्यंत आनंदमय तक का अनुभव हुआ है। अधिकांश लोग, जिन्होंने पिरामिड ध्यान का अनुभव किया है। उनके मुताबिक इससे शरीर को पूरा आराम मिलता है। बाहरी उत्तेजनाएँ और अनावश्यक विचार रुक जाते हैं। फलस्वरूप एक अवस्था का अनुभव होता है। जो चेतना के गहरे स्तरों पर ध्यान केंद्रित करने में मदद करता है।

ध्यान के प्राथमिक अभ्यासकर्ताओं के लिए, पिरामिड एक अलग प्रकार का उच्च-ऊर्जा वातावरण प्रदान करता है। पिरामिड स्थूल शरीर में तनाव और तनाव को कम करने और शांति की भावना पैदा करने में मदद करता है। पिरामिड में कुछ दिनों तक नियमित ध्यान करने से पुरानी बीमारियों पर असर होता है। सर्दी, खांसी, संक्रमण आदि में रोग प्रतिरोधक क्षमता बढ़ाता है। पिरामिड में नियमित दैनिक ध्यान करने से शरीर से बाहर का अनुभव भी होता है। अंतर्ज्ञान शक्ति भी बढ़ती है. जिससे भविष्य में होने वाली घटनाओं का भी पूर्वानुमान लगने लगता है।

पिरामिड में किया गया ध्यान तीन गुना गहन परिणाम देता है।


Glass pyramid

The Glass Pyramid is the most durable construction structure on Earth. A pyramid-shaped meditation center has been built for a special purpose. Its structure is such that it can get the most global energy (Cosmic Energy).

Like the Great Pyramids of Egypt, the rows are built with every angle in mind. Hence it is an inexhaustible reservoir of energy from the universe. The best scientists of the world have confirmed the strange miraculous powers of the pyramid. In which there is a rich store of Positive Energy in the basement under the pyramid. Pyramid Positive Energy has a beneficial effect on human body and mind. And knowledge calms the nerves. Ten thousand years ago, the ancient Egyptians built pyramids aiming at this principle. This pyramid energy originates from the combination of cosmic energy and the gravitational force of the earth.

Pyramids are made by keeping the four cardinal directions aligned. Universal energy is stored at 1/3 of the height of the pyramid. It is called 'King's Chamber'. A pyramid is a geometric structure in which the amount of energy increases. If anything is placed in the pyramid, the capacity of its elements automatically develops. Meditation done sitting in or under a pyramid is called pyramid meditation. Many people have had experiences ranging from peaceful to extremely ecstatic during their meditations. Most people, who have experienced pyramid meditation. According to them, the body gets complete rest. External stimuli and unnecessary thoughts stop. As a result a state is experienced. Which helps in concentrating on deeper levels of consciousness.

For primary practitioners of meditation, the pyramid provides a different kind of high-energy environment. The pyramid helps reduce stress and tension in the gross body and create a sense of peace. Regular meditation in the pyramid for a few days has an effect on old diseases. Increases immunity in cold, cough, infection etc. Regular daily meditation in the pyramid also leads to Out Of Body Experience. Intuition Power also increases. By which future events also start to be predicted.

Meditation done in the pyramid gives threefold intensive results.